Good Morning Quotes In Gujarati 2023

If the morning goes well, the rest of the day will, too, and that’s why morning wishes are so important to the Gujarati people. That’s why it’s helpful to have a go-to set of “morning wishes” to send out to friends and family every morning. Get here Latest Good morning quotes in Guajarati 2022-23. Good morning motivation quotes in Guajarati. Good morning quotes in Guajarati with images. Good morning સુવિચાર Guajarati text 2022. Good morning quotes in gujarati for love. Good morning quotes in gujarati love.

Good morning quotes in Gujarati

Good morning quotes in Gujarati


Good morning quotes in Gujarati 2023

Good morning quotes in Gujarati 2023

કોઈને આપવા માટેની સૌથી સારી ગિફ્ટ એની

લાગણીઓને સમજીને એની રીસ્પેક્ટ કરવી

સાચું બોલનાર ના સાથીદાર ઓછા થાય છે.

જૂઠું બોલનાર ના સગા જલ્દી થાય છે.

વિશ્વાસ તો બધાને ખોટા પર જ હોય છે,

સાચાને તો હંમેશા સાબિત કરવું પડે છે!

સારા લોકો પાસે એક ખાસ વસ્તુ હોય છે,

તે ખરાબ સમયમાં પણ સારા હોય છે.

જિંદગીની સૌથી મોટી બચત, લોકોના

દિલમાં તમે બનાવેલી જગ્યા છે!

ભૂલતે ભૂલાવીને આગળ વધે તે,

એ સબંધ ક્યારેય તૂટતો નથી.

વિશ્વાસ તો બધાને ખોટા પર જ હોય છે,

સાચાને તો હંમેશા સાબિત કરવું પડે છે!

 


Good morning quotes in Gujarati 2022

Good morning quotes in Gujarati 2022

કોઈને હરાવવા બહુ આસાન હોય છે સાહેબ,

પણ કોઈ માટે હારી જવું એ બહુ મુશ્કેલ છે!

ધાર્યું ન થઈ શકે તો તેનો અફસોસ ન કરવો,

ક્યારેક અણધાર્યું પણ અફલાતુન થઈ જતું હોય છે

ધાર્યુ ન થઈ શકે તો તેનો અફસોસ ન કરશો,

સાહેબ ક્યારેક અણધાર્યુ પણ અલાતુની થઈ જતી હોય છે.

વખાણે મલકવું નહીં અને નીંદાએ ડરવું નહીં,

બન્ને આત્મચિંતનની પળ છે એ ભુલવું નહીં..

સવાલો કદી મરતાં નથી, જવાબો કોઈને

ગમતાં નથી, ખુશીથી જીવન જીવી લ્યો

સાહેબ, આંસુ તો આંખોને પણ ગમતાં નથી.

 


Good morning quotes in Gujarati 2021

Good morning quotes in Gujarati 2021

પોતાની ભૂલ કબુલ કરી લેવાથી બે વસ્તુ થાય,

આત્માને હળવાશ થાય અને સંબંધ ટકી જાય !! શુભ સવાર!!

એ જ વ્યક્તિ સફળ છે આ દુનિયામાં સાહેબ,

જે અન્યો દ્વારા મારવામાં આવેલી ઈંટનો ઉપયોગ કરી મકાન ચણી નાખે !! શુભ સવાર!!

તું મણકા બદલ કે પછી આખેઆખી માળા બદલ,

પરિણામ ત્યારે જ આવશે જ્યારે તું મનમાં રહેલા વિચાર બદલ !!  શુભ સવાર!!

સારી વ્યક્તિ પસંદ નહીં કરો તો ચાલશે, પરંતુ એવી વ્યક્તિને

પસંદ કરો જે તમને વધુ સારી વ્યક્તિ બનાવે !! શુભ સવાર

જેમ જેમ નામ તમારું ઉંચુ થાય તેમ તેમ શાંત ૨હેતા શીખો ,

‘ કારણ કે અવાજ હંમેશા ‘ સિક્કાઓ ‘ કરે છે , ‘ નોટો ‘ નહિ

નવો દિવસ નવા અનુભવ સાથે ઉગે છે,

કોઈક લોકો મળીને બદલાઈ જાય છે,

જયારે કોઈક ને મળીને જિંદગી બદલાઈ જાય છે.

દુનિયા નો સૌથી સુંદર સબંધ એ જ છે,

જ્યાં એક નાની મુસ્કાન અને નાની માફી થી,

ઝીંદગી પેહલા જેવી થઈ જાય છે.

 


Good morning quotes in Gujarati for friends

Good morning quotes in Gujarati for friends

શુભ સવાર, પ્રિય મિત્ર. હું આશા રાખું છું

કે તમારો દિવસ મોટા, તેજસ્વી સ્મિત સાથે શરૂ થાય.

ગઈકાલની તમારી નિષ્ફળતાઓ વિશે વધુ ભાર ન આપો.

આજે તમારી સફળતા કમાઓ! સુપ્રભાત મિત્રો!

તમારી આંખો ખોલો અને તમારી આસપાસ થઈ રહેલા ચમત્કારો જુઓ.

આભારી બનો કારણ કે ભગવાન તમને પ્રેમ કરે છે! તમારો દિવસ શુભ રહે!

“ફોન” માં અને “મન” માં બિનજરૂરી ડેટા સેવ ના કરો…

સ્પિડ ઘટશે જ… 🌤️ Good Morning 🌤️

 


Good morning quotes in gujarati for whatsapp

Good morning quotes in gujarati for whatsapp

ગીતામાં લખ્યું છે કે જો તમને કોઈ ગમતું હોય તો તે સારું નથી, પણ તમે સારા છો!

કારણ કે તમારી પાસે જોવા માટે સારી આંખ છે. શુભ સવાર

 બાળપણ એ પ્રભુએ આપેલી અણમોલ ભેટ છે,

જેની સાચી કદર માણસને ઘડપણમાં થાય છે !! શુભ સવાર

જે લોકો તમને પસંદ નથી કરતા તેની સામે હંમેશા ખુશ રહો કારણ કે , ‘ ”

તમારી ખુશી એ વ્યક્તિઓ ને ખતમ કરી નાખશે .

જીવનની બાજીમાં જ્યારે દરેક પાસા અવળા પડે,

ત્યારે જિંદગીને આપી દેવામાં નહીં રમી લેવામાં મજા છે !

ઉગતો સૂર્ય અને દોડતા ઘોડાના પોસ્ટરથી પ્રગતિ નથી થતી સાહેબ,

પ્રગતિ માટે આપણે સૂર્ય ઉગે એ પહેલા ઉઠીને દોડવું પડે છે !!

સંબંધોનુ ક્ષેત્રફળ પણ ખરુ છે, લોકો લંબાઈ અને પહોળાઈ

માપે છે પણ ઊંડાઈ તો કોઈ જોતુ જ નથી !! =:- શુભ સવાર-:=

સુંદર ચહેરો એ ભગવાને આપેલી ભેટ છે,

પરંતુ સુંદર હૃદય હોવું એ ભગવાનના આશીર્વાદ છે !! ?શુભ સવાર ||

આપણે આપણું ધારેલું કરી શકીએ એ આપણી “હોંશિયારી”,

લોકો એમનું ધારેલું આપણી સાથે ન કરી જાય એ આપણું “મનોબળ” !!

=====:-શુભ સવાર-:=====

આટલી ઈચ્છા તો કરોડો રૂપિયા પામવાની પણ નથી થતી,

જેટલી ઈચ્છા નાનપણનો ફોટો જોઇને નાનપણમાં જવાની થાય છે !!

||શુભ સવાર||

“વાણી”માં પણ કેવી “અજબ” શક્તિ હોય છે સાહેબ,

“કડવું” બોલનારનું “મધ” વેચાતું નથી અને “મીઠું” બોલનારના “મરચા”

પણ વેચાઈ જાય છે !! ?શુભ સવાર||

ફરી ગરમ કરેલી ચા અને સમાધાન કરેલા સંબંધમાં,

ક્યારેય પહેલા જેવી મીઠાશ નથી હોતી !! શુભ સવાર

જીંદગી બદલવા માટે, લડવું પડે છે, અને જીંદગી સહેલી કરવા માટે,

સમજવું પડે છે સાહેબ ….મોજ તો મન થી થઈ શકે, ધન થી તો ચુકવણી જ થાય..

જીવન સુંદર છે, તેનાં પર પ્રેમ કરો, રાત છે તો શું, સવારની રાહ જુઓ,

મુશ્કેલીઓ તો આવશે દરેકની કસોટી લેવા,પરંતુ નસીબ કરતાં વધુ ખુદમાં વિશ્વાસ કરો.

વીતી ગયેલો સમય યાદ હોય છે અને આવનારો

સમય ઉમ્મીદ હોય છે અને જે વચ્ચે થી પસાર

થાય છે તે જ સાચી જિંદગી છે”


Good morning quotes in gujarati text

Good morning quotes in gujarati text

જિંદગીની સૌથી મોટી બચત, લોકોના

દિલમાં તમે બનાવેલી જગ્યા છે!

કોઈને આપવા માટેની સૌથી સારી ગિફ્ટ એની

લાગણીઓને સમજીને એની રીસ્પેક્ટ કરવી

ધાર્યું ન થઈ શકે તો તેનો અફસોસ ન કરવો,

ક્યારેક અણધાર્યું પણ અફલાતુન થઈ જતું હોય છે

ખુશી માટે ઘણું એકત્રિત કરવું પડે છે, દરેક આ સમજે છે.

પરંતુ વાસ્તવિકતામાં, ખુશી માટે ઘણું બલિદાન આપવું પડે છે,

મારો અનુભવ આ કહે છે. સુપ્રભાત

વિશ્વાસ તો બધાને ખોટા પર જ હોય છે,

સાચાને તો હંમેશા સાબિત કરવું પડે છે!

સાચું બોલનાર ના સાથીદાર ઓછા થાય છે.

જૂઠું બોલનાર ના સગા જલ્દી થાય છે.


Good morning suvichar gujarati

Good morning suvichar gujarati

સારા લોકો પાસે એક ખાસ વસ્તુ હોય છે,

તે ખરાબ સમયમાં પણ સારા હોય છે. સુપ્રભાત

આપણે દરરોજ સવારે જાગીએ છીએ, આશ્ચર્ય કરીએ છીએ કે ગઈકાલે આપણે શું ગુમાવ્યું,

તેના બદલે, આપણે આજે શું મેળવી શકીએ તે વિશે વિચારો. સુપ્રભાત

લક્ષ્યસ્થાન સુધી પહોંચવા માટે લાંબા કૂદકા લેવાની જરૂર નથી,

નાના પગલાઓ સાથે સતતતા સાથે ફ્લોર પણ પહોંચી શકાય છે. સુપ્રભાત

ફક્ત સારા વિચારો વાંચીને જગત બદલાશે નહીં

તેના માટે આપણે સારા વિચારોને અનુસરવા પડશે. ગુડ મોર્નિંગ

જ્યારે જીવનમાં સંજોગો વિપરીત હોય ત્યારે પૈસા અને સ્થિતિ કામ કરતી નથી.

તે સમયે, તમારા સારા કાર્યો અને તમારા સંબંધો ઉપયોગી છે. Good Morning

ભગવાન તમારા માટે આશીર્વાદ છે,

કે હાસ્યની આ ક્ષણો તમારા ચહેરા સાથે ક્યારેય સમાપ્ત થતી નથી”

Good Morning

જેમ પાનખર વૃક્ષ પર નવા પાંદડા દેખાવા માટે જરૂરી છે,

એ જ રીતે જીવનમાં સફળ થવા માટે સંઘર્ષ કરવો પણ જરૂરી છે.

સુપ્રભાત

 


Good morning motivation quotes in gujarati

 

“દરેક સવાર એક નવો જ સંદેશ લઈને આવે છે,

શું થઇ ગયું તે યાદ કરવા કરતાં શું થઇ શકે છે તે

જીવનનો સરળ રસ્તો બની શકે છે! ગુડ મોર્નિંગ


Good morning images gujarati suvichar

 

હંમેશા મહેનત કરતાં જ રહો કા તો જીત

મળશે કા તો જીતવાની રીત મળશે… સુપ્રભાત

બધા દિવસો ‘સારા’ નહી મળે પણ,

દરેક દિવસમાં ‘સારું’ કંઇક તો મળશે.

ભરોસો અને આશીર્વાદ કયારેય દેખાતા નથી.

પણ તે અસંભવ ને સંભવ બનાવી દે છે..

વખાણે મલકવું નહીં અને નીંદાએ ડરવું નહીં,

બન્ને આત્મચિંતનની પળ છે એ ભુલવું નહીં..

સારા લોકો પાસે એક ખાસ વસ્તુ હોય છે,

તે ખરાબ સમયમાં પણ સારા હોય છે.

જીભ તો જન્મના પહેલે દિવસે જ મળી

જાય છે પણ એના ઉપયોગ ની કળા

મેળવવા આખી જિંદગી નીકળી જાય છે

“તમારો દિવસ શુભ રહે”

વખાણે મલકવું નહીં અને નીંદાએ ડરવું નહીં,

બન્ને આત્મચિંતનની પળ છે એ ભુલવું નહીં.

શુભ સવાર! GOOD MORNING

સફળતા હંમેશા સારા વિચારોથી આવે

છે અને સારા વિચારો હંમેશા સારા

માણસોના સંપર્કમાં રહેવાથી આવે છે.


Good morning quotes in gujarati with images

Good morning quotes in gujarati with images

 ભલે અનુભવે માણસ ઘણું શીખી જાય છે,

પરંતુ કુદરત પણ ક્યારેક નવી બાજી રમી જાય છે !! શુભ સવાર!!

 જીવનમાં જ્યાં સુધી ખરાબ માણસોનો અનુભવ ના થાય,

ત્યાં સુધી સારા માણસોની કદર નથી થતી !! શુભ સવાર

 લગાવીને ગોળ કોણીએ દોડાવે છે જિંદગી,

હજી જીભ અડે ત્યાં ડાયાબીટીસ બતાવે છે જિંદગી !! શુભ સવાર

 આવો પણ આવશે સમય નહોતી ખબર,

માણસને માણસનો જ ડર લાગશે નહોતી ખબર !! શુભ સવાર

 ક્યારેક સામે ચાલીને કોઈને યાદ કરી લેજો,

ઘણા સંબંધો અટકી ગયા છે કે શરૂઆત કોણ કરે !! શુભ સવાર

 નાદાન લોકો જ જીવનનો પૂરેપૂરો આનંદ લેતા હોય છે,

વધારે બુદ્ધિશાળી લોકોને તો મુશ્કેલીમાં જ જોયા છે !! શુભ સવાર

 જીવન સારું કહેવાય જ્યારે આપણે જીવનમાં ખુશ હોઈએ,

પણ શ્રેષ્ઠ જીવન એને કહેવાય જયારે લોકો આપણાથી ખુશ હોય !! શુભ સવાર

 તમારી ખુશીઓમાં એ લોકો હાજર હશે જે તમને ગમે છે,

પણ તમારા દુઃખમાં એ લોકો હાજર હશે જેને તમે ગમો છો !! શુભ સવાર

 તમારી ખુશીઓમાં એ લોકો હાજર હશે જે તમને ગમે છે,

પણ તમારા દુઃખમાં એ લોકો હાજર હશે જેને તમે ગમો છો !! શુભ સવાર

 પાણીમાં તેલનું ટીપું પડે ને ભળે નહીં એને સંપર્ક કહેવાય,

પાણીમાં દૂધનું ટીપું પડે ને ભળી જાય એને સંબંધ કહેવાય !! શુભ સવાર!!

 ફોટામાં સારા દેખાવા માટે કોઈ ફિલ્ટરની જરૂર નથી,

એના માટે તો ખાલી નાનકડી સ્માઈલ જ કાફી છે !! શુભ સવાર!!

સમય મુશ્કેલ અને ધારદાર આવે તો પણ ટકી રહેજો સાહેબ,

યાદ રાખજો ખરબચડા જોડે ઘસાવાથી જ લીસું થવાય છે !! શુભ સવાર!!

સ્વાર્થી માણસ આપણી નજીક આવે પછી ખ્યાલ આવે છે કે એ સ્વાર્થી છે ,

‘ પરંતુ નિશ્વાર્થ માણસ આપણા થી દૂર જાય પછી જ ખ્યાલ આવે કે એ નિશ્વાર્થ હતો .


Good morning સુવિચાર gujarati text 2022

Good morning સુવિચાર gujarati text 2022

ખોટા ખર્ચા જીવનની રીત બગાડે છે અને,

ખોટી ચર્ચા સંબંધની પ્રિત બગાડે છે..…! શુભ સવાર

ઘર નાનું હોય કે મોટું પણ જો એમાં મીઠાશ

નથી હોતી તો માણસ તો શુ કીડીઓ પણ નથી આવતી

કર્મ અને નીતિથી માણસની ઓળખ થાય છે સાહેબ,

બાકી સારા કપડાં તો મોલમાં પૂતળાં પણ પહેરે છે !!

કુદરતનો નિયમ છે સાહેબ, ચિત્ર અને મિત્ર જો

દિલથી બનાવશો તો એમાં રંગ ચોક્કસ નીખરશે

જિંદગીમાં કંઇક બનવું છે એવા સપના ના જુઓ,

પણ મારે કંઇક કરી બતાવવું છે એવા સપના જુઓ!

શુભ સવાર રાધે રાધે

જયારે તક આવે ત્યારે તૈયાર રહો કેમકે

જ્યાં તક અને તૈયારી ભેગા મળે છે

તેને જ ‘ભાગ્ય’ કહે છે. શુભ સવાર

સમય અને હાલાત હમેશા

બદલતા રહે છે પણ સારા સંબંધ

અને સાચાં મિત્રો ક્યારેય નથી બદલાતા

ભગવાન પાસે હંમેશા બે વસ્તુ માંગવી,

એક ભૂલ સુધારવા માટે મગજ અને

ભૂલ સ્વીકારવા માટે હિંમત.

કોઈને પોતાના બનાવવા આપણી બધી

“ખાસિયતો” પણ ઓછી પડે છે,જ્યારે કોઈને

ગુમાવવા માટે આપણી એક “ખામી” જ પૂરતી હોય છે!

નસીબદાર તો એ નથી જેનુ નસીબ સારુ છે

નસીબદાર તો એ છે જે પોતાના નસીબ ને

સારુ માને છે જય શ્રી કૃષ્ણ શુભ સવાર


ગુજરાતી સુવિચાર text 2022

ગુજરાતી સુવિચાર text 2022

અંદરનો અહમ જાગે એટલે,
બહારની દુનિયા તુચ્છ લાગવા માંડે !
શુભ સવાર
સમય અને ભાગ્ય ઉપર ક્યારેય અહંકાર ન કરો,
કેમ કે આ બંનેમાં ગમે ત્યારે પરિવર્તન આવી શકે છે.
શુભ સવાર
દાન આપીને મહાનતા લેવી સસ્તી છે,
પરંતુ વ્યવહાર સાચવીને
માણસાઈ બતાવવી થોડી અધરી છે…!!
દરેક સવાર એક નવો જ સંદેશ લઈને આવે છે,
શું થઈ ગયું તે યાદ કરવા કરતાં શું થઈ શકે છે
તે જીવનનો સરળ રસ્તો બની શકે છે…!!
સંબંધો બનતા રહે, એ જ બહુ છે.
બધા હસતાં રહે, એ જ બહુ છે.
દરેક જણ દરેક સમયે સાથે નથી રહી શકતા.
યાદ એકબીજાને કરતાં રહે એ જ બહુ છે…
તમારુ સ્મિત તમારો લોગો છે…
તમારુ વ્યક્તિત્વ તમારુ બિઝનેસ કાર્ડ છે…
અને સાહેબ, તમે જે રીતે બધાની સાથે
વર્તો છો ને, એ તમારો ટ્રેડમાર્ક છે.
ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે.
એવી આપણી સમજ છે,
પણ હકીકતમાં તો ખુશી માટે
ઘણું બધું જતું કરવું પડે છે !!
સંતોષપૂર્વક જીંદગી જીવવા માટે
એક સત્ય કાયમ માટે સ્વીકારી લો.
” બધુ બધાને નથી મળતું”
શુભ સવાર
ભગવાન થી શું માંગુ તમારી માટે
સદા ખુશી હોય તમારી વાટે
હસી તમારા ચહેરા પર રહે કઈક એ રીતે
ખુશ્બુ ફૂલો નો સાથ નિભાવે જે રીતે.

ગુડ મોર્નિંગ ના સુવિચાર

ગુડ મોર્નિંગ ના સુવિચાર

ધર્મ કોઈપણ હોય, સારા માણસ બનો.

કેમકે હિસાબ તમારા કર્મોનો થશે ધર્મનો નહિં.

 જિંદગીના તડકાને પણ સહન કરતા શીખો સાહેબ,

એ છોડ મોટાભાગે સુકાઈ જાય છે જેનો ઉછેર છાંયામાં થાય છે !! શુભ સવાર

 માટીની દીવાલો વધારે મજબુત હતી સાહેબ,

સિમેન્ટની દીવાલો બન્યા પછી ઘર તુટવા લાગ્યા છે !! શુભ સવાર

“સાથ” અને “હાથ” ખભા પર “બોજ” નથી હોતા,

પણ “અફસોસ” કે આવા લોકો જીવનમાં “રોજ” નથી હોતા !! ……….શુભ સવાર…..

કોઈને આપણી જિંદગીમાં વધારે મહત્વ આપતા પહેલાં

આપણું મહત્વ એમની જિંદગીમાં કેટલું છે એ જાણી લેવું જોઈએ!!

તકલીફ બંને છેડે સરખી જ છે, માણસને ઈશ્વર નથી

મળતો અને ઈશ્વરને માણસ નથી મળતો.  શુભ સવાર

 ભાઈ ભાઈબંધ અને પડોશીની પ્રગતિ પર ક્યારેય ઈર્ષા ના કરવી સાહેબ,

કારણ કે દુઃખના સમયે પહેલા એ જ આવીને ઉભા રહે છે !! શુભ સવાર !!

 પૈસા માનવ ઇતિહાસની સૌથી ખરાબ શોધ છે,

પણ મનુષ્યના ચરિત્રને પારખવાની સૌથી વિશ્વસનીય સામગ્રી છે !! શુભ સવાર


ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ

ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ

જ્યારે પોતાનું શરીર જ આવું કરે છે.,
તો દુનિયા થી અપેક્ષાઓ કેમ…..???GOOD M❍RNING
♛જय_દ્વાཞⅈકાⅅℍⅈશ♛
ના દૂર રહેવાથી સંબંધ તુટી જાય છે,
અને ના પાસ રહેવાથી સંબંધ જોડાઈ જાય છે
સંબંધ તો અહેસાસનો એ તાર છે
જે એકબીજાને યાદ કરવાથી મજબૂત થાય છે
જય શ્રી કૃષ્ણ
ભગવાન થી શું માંગુ તમારી માટે
સદા ખુશી હોય તમારી વાટે
હસી તમારા ચહેરા પર રહે કઈક એ રીતે
ખુશ્બુ ફૂલો નો સાથ નિભાવે જે રીતે.જય શ્રી કૃષ્ણ.

💕 🌹 સુપ્રભાત 🌹 💕 in tex

સુપ્રભાત

જીવનમાં બસ એક જ નિયમ રાખો,

જે આવે એને આવકારો અને જાય એને ધક્કો મારો !! શુભ સવાર

 સાચા સંબંધ એક સારા પુસ્તક જેવા હોય છે,

કેટલું પણ જુનું થઇ જાય ક્યારેય શબ્દો નથી બદલાતા !! શુભ સવાર

 બારણા પર તો બધાનો આવકારો હોય છે,

દિલ સુધી પહોંચો તો જાણો ખાનદાની કેટલી !! શુભ સવાર

 બને તો સંબંધોની કદર કરો, કેમ કે પછી

તસ્વીરોથી કોઈની કમી પૂરી નહીં થાય સાહેબ !! શુભ સવાર

 મનની શાંતિ માટે ભૂલને ભૂલતા શીખવું જ પડે,

પછી ભલે એ આપણી હોય કે કોઈ બીજાની !! શુભ સવાર

ગઈકાલની ખરાબ સ્મૃતિને ઊંચકીને જીવશો,

તો આજનો દિવસ બોજારૂપ જ લાગશે સાહેબ !! શુભ સવાર

વિરોધ કરવાની જબરદસ્ત રીત છે વૃક્ષો પાસે,

કુપળ ત્યાંથી જ ફૂટશે જ્યાંથી એને કાપવામાં આવી હતી !! શુભ સવાર

 ઈતિહાસમાં પહેલીવાર એવો સમય આવ્યો,

કે માણસે જીવવા માટે પૈસા કમાવવાનું બંધ કરી દીધું !! શુભ સવાર!!

 ફક્ત એવા લોકો સાથે ન રહેવું જે તમને ખુશ કરે છે,

થોડો સમય એવા લોકો સાથે પણ રહેવું જે તમને જોઇને ખુશ થાય છે !! શુભ સવાર

 જ્યાં સુધી કિસ્મતનો સિક્કો હવામાં છે ત્યાં સુધી નિર્ણય લઇ લો,

કારણ કે જયારે એ નીચે પડશે એનો પોતાનો નિર્ણય સંભળાવી દેશે !! શુભ સવાર

 જ્યાં સુધી કિસ્મતનો સિક્કો હવામાં છે ત્યાં સુધી નિર્ણય લઇ લો,

કારણ કે જયારે એ નીચે પડશે એનો પોતાનો નિર્ણય સંભળાવી દેશે !! શુભ સવાર

 અમુક લોકો નામ તો અમુક લોકો પૈસા કમાય છે,

બહુ થોડા હોય છે જે લોકોના દિલમાં જગ્યા કમાય છે !! શુભ સવાર!!

 જીદ તમારી આપોઆપ ઓછી થતી જણાશે,

જવાબદારી તમારા જીવનમાં જેમ જેમ દાખલ થતી જણાશે !! શુભ સવાર!!

 દુનિયામાં દોસ્તીનો સંબંધ જ ના હોત, તો ખબર જ ના પડતી કે

પારકા લોકો પણ પોતાનાઓથી વધારે પ્રેમ કરી શકે છે !! શુભ સવાર!!


Thanks for your visit. We hope the post about good morning quotes in gujarati was really helpful to you.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *